*રીસેસ......*
*કેવો સુંદર શબ્દ....*
*સ્કુલ માં હતા ત્યારે સાંભળતા જ મન ખુશી થી ભરાઈ જતું....*
*અમુક સમય ની મર્યાદિત રીસેસ માં કટલુયે જીવી લેતા ....*
*ભણતર ના ભાર માં થી હળવા થવાની એ રીસેસ ....*
*કાશ ...*
*જિંદગી ની પણ આવી એક રીસેસ હોત..*
*બધી જવાબદારી માં થી આઝાદ થઈ ને*
*પોતાની ખુશી ઓ માટે* *પોતાની જાત માટે*
*ચાલો એક રીસેસ રોજ બરોજની જિંદગીમાં લેવાનું શરૂ કરીએ*
*ચાલ જીવી લઈએ*