પ્રેમ અનંત છે.
પ્રેમ ની કોઈ પરિભાષા હોતી નથી..
બે આંખ નું મિલન થાય અને પ્રેમ થઈ જાય
પ્રેમ તો બધા ને થાય છે. પણ..હકીકત માં પ્રેમ
ને પામવો એ બધું નથી હોતું
પ્રેમ માં તો સાહેબ ત્યાગ કરવું પડે એનું નામ પ્રેમ હોય
પ્રેમ કોઈ પણ પ્રકાર નો હોય છે.
માતા પિતા નો પ્રેમ
ભાઈ બહેન નો પ્રેમ
ભાઈ ભાઈ નો પ્રેમ
પ્રેમ અનંત છે... એટલે પ્રેમ ની કોઈ પરિભાષા નથી
જીવન માં બધી વાસ્તુ ખૂટી જાય જો સાચા હદય થી પ્રેમ કરિયો હોય તો જીવન સારું બની જાય..
પ્રેમ ને પામવા માટે લોકો અત્યારે ગમે તેવા કપટ કરે
પણ હકીકત માં લોકો ને પ્રેમ નથી થયો હોતો
લોકો શરીસંબંધ માટે પ્રેમ કરતા હોય છે.
જીવન માં કોઈ ની લાગણી ના દુભાય એવું કામ કરવું જોઈએ
પ્રેમ માં ત્યાગ કરવું પડે પામવા થી તમે જીતી નથી શકતા પ્રેમ નો કોઈ અંત નથી..
જ્યાં સુધી આ સૃષ્ટિ રહસે ત્યાં સુધી પ્રેમ અનંત રહશે.
મારે શબ્દ પર વધારે ભાર નથી આપવો..
પ્રેમ અમર છે......
એક શિક્ષક....જયદીપ ભાઈ.....