આપણું કોઈને Like કરવું,Love કરવું એ હવે માત્ર Social Media સુધી જ સીમિત રહી ગયું છે.બાકી આપણને હવે એ પણ યાદ નહીં હોય કે છેલ્લે કોને Like અને Love કરતા હતા.જેમ આપણું Whatsappનુ ,Status બદલાય છે એવી જ રીતે આપણા માટે માણસો પણ બદલાય જતાં હોય છે Like અને Love કરવા.જેમ Whatsapp અને Instagramની Story ૨૪ કલાક જ હોય છે એમ આપણી લાગણીઓનો Expiry Time પણ ઓછો થતો જાય છે.