નથી કોઇ સાર આ સચરાચરમાં,
છે મિથ્યા સઘળું આ જરજગતમાં...
રંગ-રમત મંડાણી મધમીઠા મોહમાં,
લાગી ચોમેર લેરલળી કેરકાળમાં...
ન ભરમા તું "કમલ" માયાવીમળામાં,
નથી કોઇ સત આજ ફાલતું ફળામાં...
મસ્ત રહે તું હમેંશની જેમ નિજ મસ્તીમાં,
બસ હવે આપણે બે જ અડાણા "અનોખીપ્રિત"માં...