આંખ ભરાયને એક ખભો મળે,
દિવસ રાત એ ક્યારેય ન કળે...
યાદ છે તને, ઢીંગલું એ મીઠડું ?
અલમારીની છત થી તાકે છે હવે એકલું...
આપ્યું'તું તેજ મને, તારા શ્વાસ ભરીને,
કીધું'તું રાખજે એને ખાસ કરીને...
અહીં સુધી પહોંચવાની કેડી છે તું, Nidhi
મારું હસતું-હસાવતું ''Teddy'' છે તું !!!