Quotes by Parimal Bhatiya in Bitesapp read free

Parimal Bhatiya

Parimal Bhatiya

@parimalbhatiya6847


હે .... કૃષ્ણ!
🙏 મારા વંદન.

હે કૃષ્ણ ! મારે તને એક વાત કરવી છે.
હે કૃષ્ણ ! તું સાંભળ ને!
હે કૃષ્ણ ! મારે એક ચિત્ર પૂર્ણ કરવું છે.
હે કૃષ્ણ ! ચિત્ર હજુ પણ ઘણું અધુરૂ છે.
હે કૃષ્ણ ! મારે ચિત્ર પૂર્ણ કરવું છે.
હે કૃષ્ણ ! એ ચિત્ર મારા સપના નું છે.
હે કૃષ્ણ ! મારા ચિત્ર માં સાત રંગો હોય.
હે કૃષ્ણ ! ચિત્ર માં એક રંગ મારો પણ હશે.
હે કૃષ્ણ ! હું સમજાવી નહીં શકું.
હે કૃષ્ણ ! બાકી નું તું તો સમજી લઈશ જ ને.
હે કૃષ્ણ ! તું અંતર્યામી છે. તને સમજાય જશે.
હે કૃષ્ણ ! હું મારા રંગો અને મારું ચિત્ર.
હે કૃષ્ણ ! હું તારો અને તું મારો.
હે કૃષ્ણ ! મારા ચિત્ર ને પૂર્ણ કરાવીશ ને !
હે કૃષ્ણ ! વંદન 🙏
‌હે કૃષ્ણ.....તારો જ !
પરિમલ.

Read More

ભ્રમ ના ભ્રમણ ના કર.
તારા અંતરે જ રમણ.
ભ્રમણ કર અંતરે જરા.
અનંત બેઠો અંતરે.
સ્મરણ કર જરા.

- પરિમલ.

હૈયા થી સાદ કર !
હું આવીશ.
નહીં તો નહીં આવું.
તું સાદ કરીશ ને ?

જીંદગી તું મળી છે મને !

આંખોથી પીધેલા.........

'અંતે' સઘળું વિસરાઈ જશે.

तु ही...............

કોઈએ મને પૂછ્યું !

તું મને આમ જ ન નિરખ્યા કર !
હું મારા 'સ્વ' ને વિસરી જઈશ.
- પરિમલ.