ભારતની વસ્તી આશરે 135 કરોડ છે. લગભગ 118 કરોડ લોકો પાસે આધારકાર્ડ છે. 90 કરોડ લોકો પાસે ચૂંટણી કાર્ડ છે. એટલે કે તમામ માહિતી સરકાર પાસે છે. તો તે માહિતીમાંથી જ સરકાર નક્કી કરી લે લોકોની નાગરિકતા. શુ કામ તમામ લોકોને હેરાન પરેશાન કરવા પડે.
લોકોની નાગરિકતાના રજીસ્ટર બનાવવાના બદલે શુ સરકાર બેરોજગારીના રજીસ્ટર ના બનાવી શકે?
બેરોજગારી નો આંક છેલ્લા 45 વર્ષમાં સૌથી વધુ છે.