પિતા નો પ્રેમ એટલે કહ્યા વિના નો પ્રેમ,
કીધા વગર જ સમજાય જાય એ પ્રેમ,
લાગણીઓ ને બાંધેલો પ્રેમ,
હિમાલય જેવો અડગ પણ ગંગા જેવો નિર્મલ પ્રેમ,
હીરા જેવો કઠોર પણ શિરા જેવો મધુર પ્રેમ,
દીકરી ના હીરો અને દીકરા ના આઇડોળ,
Always there for you વાલો પ્રેમ.
પ્રેમ કરવો જ હોય તો પિતા જેવો કરવો..
એક દમ નિસ્વાર્થ બસ પ્રેમ કીધા વગર કર્યે રાખો અને વગર આશા. એજ એ પ્રેમ ને દિધે રાખો અને ક્યારેય એ પ્રેમ ની કદર થશે કે નહિ એનો વિચાર જ ના કરવો.