Quotes by Myworld in Bitesapp read free

Myworld

Myworld

@maulikjoshi3854


learn like you don't know anything


Myworld

ક્યારેક લાગે છે તું ને હું,બન્ને છીએ અલગ બુક,
ક્યારેક લાગે છે તું ને હું, બન્ને છીએ એક જ પન્ને.

Life lesson

First ask why
Than say why

ઉપર જાઈ ને ભગવાન જ્યારે પૂછશે,
શું કમાયું જીવન માં, જવાબ એક જ હશે,
એક એવી દોસ્તી જેને મને હસવાનું શીખવાડયું.

Read More

आर्सो के बाद दिल हल्का महसूस कर रहा है,
लगता है तेरी यादों से मोक्ष मिल रहा है।

સારા માણસ નો સત્સંગ હજારો સારા પુસ્તક સરીખો છે.
સારા ગુરુ નો સત્સંગ એ હજારો સફળ વ્યક્તિઓ ના અનુભવ સરીખો છે.

Read More

પિતા નો પ્રેમ એટલે કહ્યા વિના નો પ્રેમ,
કીધા વગર જ સમજાય જાય એ પ્રેમ,
લાગણીઓ ને બાંધેલો પ્રેમ,
હિમાલય જેવો અડગ પણ ગંગા જેવો નિર્મલ પ્રેમ,
હીરા જેવો કઠોર પણ શિરા જેવો મધુર પ્રેમ,
દીકરી ના હીરો અને દીકરા ના આઇડોળ,
Always there for you વાલો પ્રેમ.

પ્રેમ કરવો જ હોય તો પિતા જેવો કરવો..

એક દમ નિસ્વાર્થ બસ પ્રેમ કીધા વગર કર્યે રાખો અને વગર આશા. એજ એ પ્રેમ ને દિધે રાખો અને ક્યારેય એ પ્રેમ ની કદર થશે કે નહિ એનો વિચાર જ ના કરવો.

Read More

દિલ માં છો મારા ,
દિલ માં છું તારા બસ એની જ ખાતરી નહિ.
લાગણી માં તો હું ભીંજાયો,
લાગણી હતી તારી,બસ એની જ ખાતરી નહિ.
પ્રેમ માં હું બંધાયો,
પ્રેમ હતો તારો બસ એની જ ખાતરી નહિ.
દિલ માં રાખ્યો તે દીવો,
પ્રકાશ હતો તારો બસ એની જ ખાતરી નહિ.
તું અને હું એક થયા,
તું હતો મારો બસ એની જ ખાતરી નહિ.

Read More