Gujarati Quote in Romance by Pooja Solanki

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું અને હું..

કેટલા અલગ છતાં પણ એક..



તું એક વિશાળ દરિયો અને હું એ જ દરિયા ને પામવા તરસતી નદી...



તું અને હું

કેટલા અલગ છતાં પણ એક...



તું જ કહે હું ના સમજાવી શકી કે તું ન સમજી શકે..

નથી જાણતી શું ચાહે છે તું?

હું તો બસ તને ચાહું છું...



તું અને હું

કેટલા અલગ છતાં પણ એક..

Gujarati Romance by Pooja Solanki : 111269589
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now