કોર્ટમાં 6 થી 8 ઓકટોબર સુધી દશેરાની રજા છે.કેમકે તે દિવસે રામે રાવણને હરાવ્યો હતો.
પછી 26 થી 3 નવેમ્બર સુધી દિવાળીની કોર્ટમાં રજા છે.કેમકે તે દિવસોમાં રામ અયોધ્યા પાછા આવ્યા હતા.
રજાઓ પછી કોર્ટમાં સુનાવણી થશે કે રામ વાસ્તવમાં હતા કે નહીં.
*?અદભૂત પરંતુ સત્ય?*
સમજાય તેને વન્દન????