જેનિ સાથે વાત કરતા હોય અને એ વાત તેને ખબર હોવા છતાં પણ અજાણીયા વાત ની જેમ સાંભળે તો વાત કરવાની મજા આવે, પણ એ એમ કહે કે હવે બસ કરો, રેવાદો , મને ખબર છે તો એની સાથે વાત કરવાની મજા નો આવે,
પણ, એણે બધી જ ખબર , દરેક બાબત ની જાણ હોય છતાં પણ આપણી વાત પ્રેમ થી , લાગણી સાથે, હોંકારા આપતા સાંભળે તો એની સાથે વાત કરવામાં માજા આવે એવી કોઈ સાથે વાત કરવાની મજા નો આવે.
પ્રેમ માં પણ આવું જ હોય સે એકબીજાની સાવ ફાલતુ વાત પણ લાગણી સભર અને પ્રેમ થી એવી રીતે સાંભળવામાં આવે તો ક્યારેક પણ એક બીજા સાથે વાત કરવામાં કંટાળો નો આવે .
પણ એ જ વાત તો મનથી કરવામાં આવે અને સાંભળવાની હોય તો તમે તરત જ બુદ્ધિ નો ઉપયોગ કરો અને જાય બુદ્ધિ નો ઉપયોગ થાય ના કોઈ દિવસ પ્રેમ થાતો જ નથિ.