એક વાત યાદ રાખજો.....
જીવન જીવી રહ્યા છો ત્યાં સુધી માત્ર તમે દુનિયાના અને કૌટુંબિક સંબંધો જ નિભાવો છો.... એક દિવસ નાશ થનારા તમારા દેહ ને ટકાવી રાખવા આખું જીવન વ્યસ્ત રહો છો.....કોઈના સંતાન કે કોઈ ના મા બાપ તરીકે કે કોઈ ના મિત્ર કે જીવનસાથી તરીકે જીવન ને સીમિત કરી દો છો.... પરંતુ જીવન પૂર્ણ થયા પછી આ શરીર અને તમારૂં અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે.....આ રીત અન્ય પ્રાણીઓ માં પણ છે... પરંતુ જીવન નો મર્મ સમજવાની બુધ્ધિ પ્રભુ એ માત્ર મનુષ્ય ને જ આપી છે......માટે જિંદગી ને માણો ને અવનવા રંગો થી ભરી દો.....સુંદર વિચારો.... ને સારા કર્મ કરો... દુઃખ ને આવકાર ને સુખ ને સ્વીકાર કરો.... ?