સંતાવું પડે છે સાહેબ,
પેલા ધગધગતા સુરજ ને પણ વાદળ ની પાછળ સંતાવું પડે છે,
રાત્રી માં અજવાળું આપતો ચાંદ ને પણ અમાવસ દ્વારા સંતાવું પડે છે,
મનુષ્ય ને પણ મૃત્યુ દ્વારા સંતાવું પડે છે,
ઍક દિવસ આ જગત ને પણ સંતાવું પડશે પેલી અંધારી આકાશગંગા માં.
- ઍક જોકર ની કલમ.