Gujarati Quote in Thought by ANKIT J NAKARANI

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાત અને વિવાદ...
ચાલી રહેલા એક વિવાદ પર થી એક પ્રસંગ યાદ આવ્યો કે જયારે એક વખત ના કેબીનેટ મીનીસ્ટર યોગેન્દ્ર મકવાણા એ પ્રમુખસ્વામી મહારાજ નું હળાહળ અપમાન કરેલું પરંતુ ત્યારે હાજર એવા પ્રમુખસ્વામી મહારાજે ફક્ત એટલું જ કહેલું કે જમવાનો સમય થય ગયો છે સાહેબ ને જમી ને મોકલજો.....
વાર્તા પૂરી

હું તો એટલું જ કહીશ કે કોઈ આપડું એક વાર અપમાન કરે છે એ કરી ને જતી રહે છે પણ આપડે એ વિચારી વિચારી ને વારંવાર આપડુ અપમાન કરી રહ્યા છીએ........

Gujarati Thought by ANKIT J NAKARANI : 111250758
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now