આજના દિવસે જીવદયા કાજ કામ આવેલા વિરોને અને સતી માં જોમબાઈ માં ને સત સત વંદન ધન્ય છે આવા શુરવીર પુરુષ ને ધન્ય છે મુળી પરમારો ને જેમને એક તેતર ના જીવ બચાવા પોતાના પ્રાણ ની આહુતિ આપી દીધી હતી જેમાં 45 પરમાર , 20 ખેર રાજપૂતો અને મસાણી રાજપૂતો, 12 ભટ્ટી સાખ ના રાજપૂતો , 3 ચારણ, 24 રાયકા રબારી, 16 શાવણી ના સિપાહી ઓ ,4 પટેલ surname lakhavta Vanik , 7 સુતાર અને 8 વજીર જાતિ ના સૈનિકો આ બધા શુરવીરો એ આજ ના દિવસે પોતાના પ્રાણ ની આહુતિ આપી દીધી હતી વંદન છે આવા શૂરવીર પુરુષો ને જય ક્ષાત્રધર્મ ?