ફરાળ કરી થાકયા હવે શ્રાવણ તુ જઇશ ?
ડુંગળી-લસણ બધુ વસુલ કરી લઇશ
પડવેથી પકવાનને ભજીયાની બીજ
હાંડવાની ત્રીજ, ચુરમાની ચોથ
પીઝાની પાંચમને છોલેપુરી છઠ
સમોસાની સાતમને ઉધીયા આઠમ
નાનખટાઇ નોમ ને દાબેલી દશમ
અડદિયા અગીયારસને બરફી બારસ
ઢોકળા તેરસ, ચોળાફળી ચૌદશ
પુનમે નવરત્ન પુલાવનુ કહીશ.
- અજ્ઞાત
#ટ્વિટર