શરીર ની લાલચ થી કરવા માં આવેલો પ્રેમ.. શરીર ચુંથ્યા પછી સમાપ્ત થઇ જાય છે.... અને આવા લોકો પોતાની વાસના ને પ્રેમ નુ એવુ કવર ચડાવે છે કે સામેનુ પાત્ર પ્રેમ માં અંધ થઇ ને એના પર બધુ જ ન્યોછાવર કરી દે છે.... અને અંત મા આંશુ સિવાય કશુ જ હાથ નથી લાગતુ........