Gujarati Quote in Poem by Khyati Lakhani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂતકાળ ની યાદો અને
ભવિષ્ય ની વાતો વચ્ચે,
બસ એકલી છું હું...

આપેલો પ્રેમ અને
મળેલી નફરત વચ્ચે,
બસ એકલી છું હું...

દુનિયા ના સવાલ અને
દિલ ના જવાબ વચ્ચે,
બસ એકલી છું હું...

ઢળી રહેલી સાંજ અને
થઈ રહેલી રાત વચ્ચે,
બસ એકલી છું હું...

તૂટેલા સપનાઓ અને
બાંધેલી નવી આશાઓ વચ્ચે,
બસ એકલી છું હું...
બસ એકલી છું હું...

Gujarati Poem by Khyati Lakhani : 111240803
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now