અથૅ
કોઈ પણ શબ્દ હોય તેનો અર્થ
અવશ્ય હોય
પણ તેને જાણવાનો પ્રયાસ કરવો
શબ્દ અથૅહીન નથી
સંબંધ માં પણ એવું જ હોય છે
દરેક સંબંધ માં સ્વાથૅ છે
કોઈપણ સંબંધ મતલબ વગર ન હોય
જે હોત તો સંબંધ ને બંધન હોત
જીવન જીવવાનો કોઈ ઉદેશય હોય
તેમ સંબંધ નિભાવવા મા પણ
સંબંધ નિભાવવાની થી જ ખબર પડે કે
સંબંધ નો અથૅ શું રહેલો છે
?? ૐ નમઃ શિવાય ??