Gujarati Quote in Poem by Yuvrajsinh jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

hey guys my new content published on matrubharti..20 pearls...ક્યારેક લાગણીઓ મોટી કવિતાઓ દ્વારા નહીં પણ નાની-નાની પંક્તિઓ દ્વારા નીકળી જતી હોય છે...આ નાની પંક્તિઓ એટલી તો ધારદાર હોય છે કે આખા નીબંધ થી વધુ કહી શકે અને હ્રદય સોંસરવી ઉતરી જાય...આવી જ મને ગમતી 20 પંક્તિઓ કે 20 મોતીડા મેં 20pearls માં મુક્યા છે...જો સારો પ્રતિસાદ મળશે તો વધુ મોતી પણ વીણી ને રાખીશ...

https://www.matrubharti.com/book/19871508/20-pearls

Gujarati Poem by Yuvrajsinh jadeja : 111237748
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now