ડોક્ટરે કહેલું થોડું વોક કરો..
એ રોજ જેવી જ એક સવારે હું નીકળ્યો, થોડું વોક કરવા.
નીકળતાં નીકળતાં એક ચા પીધી,
બહાર આવી સામે ની દુકાનેથી તંબાકુ વાળું પાન ખાધું અને એક સિગારેટ સળગાવી, એક ખિસ્સામાં લીધી,
અડધો કી.મી. દોડી, લીંબુ શરબત પીધું, બીજા અડધા એ બે સમોસા ખાધા.
વધુ દોડાયું નહીં, ઘરે આવી, બે આલૂ-પરોઠા ખાઈ સુઈ ગયો.
આજે તો રવિવારની રજા હતી.
આભાર..