હું તારી વાતો ને સમજી ના શકું એટલી પાગલ નથી,
તારો ફોન ઉપાડવો નહિ મારી સાથે વાત ના કરવી ,
અને બહાના બતાવવા એ કઈ થોડું જુનું છે...??????
હકીકત ના સમજુ એવી નાદાન પણ હું નથી,
તું કઈ કેટલાય બહાના બતાવ અને હું માની જઉં,
એવી પણ હું નાદાન નથી .....
તું મને તરછોડે એ પહેલા હું તને દુર કરી દઈશ,
જેને સૌથી વધારે ચાહો અને તેને દુર કરતા જીવ ભલે ના ચાલે ,
પણ ફરી પ્રેમ કરું અને તે પણ તનેજ એટલી નાદાન પણ હું નથી .......
#Archana