પ્રેમ નુ ઝરણું છે તુ મારુ
લાગણી થઈ ઓત-પ્રોત ભરેલ ફૂલ છે તુ મારુ
મારી પ્રેણના નો સ્રોત છે તુ
અને કમજોરી નુ કારણ છે તુ મારુ
મારી ખુશીઓ નો પાસવર્ડ છે તુ
મારી રંગીન દુનિયા નું મેઘઘનુશ્ય છે તુ
મારી તકલીફોમાં રાહત આપનારી અક્ષી જડીબુટ્ટી છે તુ મારી
તારા મુખ પર નુ સ્મિત મારા હૈયું ઠારનારુ અમૃત છે તુ મારુ
મનગમતું ગીત છે તુ મારુ
આમ તો તુ મારુ જ પ્રતિબિંબ છે
છતા એ આંખોમા મે હજારો સપનાઓ નિહાળ્યા છે
પ્રેમ નુ ઝરણું છે તુ મારુ
મારી જીંદગી નુ ક્રેડિટકાર્ડ છે તુ મારુ
મારી મુશ્કેલીઓ નુ ડેબિટકાર્ડ છે તુ મારુ
પ્રેમ નુ ઝરણું છે તુ મારુ .