Happy friendship day
દોસ્ત શબ્દ એટલે લોહી નો સંબધ નથી છતા તેનાં થી વઘારે
દોસ્ત એટલે હિંમત ની જરૂર હોય ત્યાંરે ભાઈ બની જાય
આંખ આંશુ હોય ત્યાંરે માં બની જાય
દોસ્ત એટલે જયારે કાઈ ભુલ કરવી ને ત્યાંરે પીતા જેમ ઠપકો આપે
દોસ્ત એટલે સુખ હોય કે દુઃખ હમેશા આપડી પડખે ઉભો હોય
દોસ્ત ની ગાળ પણ ગોળ જેવી મીઠી લાગે.
દોસ્ત માં થી જીવન દરેક સંબધ મળે છે.
ઉપેન