*અંતરના ઓરતા* 3-8-2019
આજે મારી સ્વીટ સગુ પિયર ગઈ છે,
એના વિના ઘર અને આંગણુ સુના લાગે છે.
?????
એની મમ્મી અને બહેન સાથે પાલનપુર ગઈ,
અમને એકલા મુકીને એ વ્યવહાર નિભાવા ગઈ.
ચાર વર્ષ પહેલા આવી ઘરમાં,
માયા લગાડી દીધી આ દિલમાં.
???
મળી નહતી ત્યાં સુધી ઠીક હતુ,
હવે મને સગુ તારી હેવા પઙ્યા.
???
ભાવનાને તારા પ્યારના હેવા પડ્યા,
આજે સરગમ તારા સૂર વગર સૂનુ લાગે છે.
???????
અંતરના ઓરતા સાથે માના આટલા બધા વ્હાલા અને આશિર્વાદ.. ???
ભાવના ભટ્ટ અમદાવાદ....