Gujarati Quote in Poem by Rjdp

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તુ મને ચાહે કે ના ચાહે શુ ફરક પડે ?
પ્રેમ થી વધીને મારા માટે કઇ નથી ,
એ હુ તને કરું કે તુ મને કર ...શુ ફરક પડે ?
તારા થોડા શબ્દો થી ખુશ થાવ હુ ,
વાતો હું કરું કે તુ કરે એનાથી શુ ફરક પડે ?
સાથ જોઇએ છે મારે તારો
એ પછી દૂર રહીને આપ કે નજીક રહીને ..શુ ફરક પડે ?
મહત્વનુ એ નથી કે તુ મને ચાહે છે કે નહી,
પણ એ છે કે મારી ચાહત થી તને શુ ફરક પડે ?

Gujarati Poem by Rjdp : 111228787
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now