શું તમારા આ સંસારમાં હંમેશા હું જ ખોટો..!
તો શું હું જે સાચું સમજી કરું એ પણ ખોટું ?
જો ખરેખર એવુંજ છે, અને હું ખોટો જ છું..!
તો કહીદો મને આ દુનિયામાં સાચું છે કોણ ?
શું મારી મરજીથી જીવવા પણ અરજી આપું..!
તો મારા પર મારાથી પણ વધુ તમારો હક છે ?
સત્ય સમજાવો છો પણ સાંભળવા તૈયાર છો?
હવે સાચું હું બોલીશ તો નિયમો બની જશે..!
કેમ રિવાજો અને સમાજો થી ટૂંપ્યો છે મને..!
તારો પ્રેમ, તારો જ વહેમ! તું રાખ પાસે તારી!
THANKS
Based on Rockstar's "Sada haq"