વડોદરા...વરસાદ...
મુંબઈ ની અસર હેઠળ...
જરૂર છે ગુજરાતને....
તાંડવ
મેઘના આ તાંડવે જુઓ
કર્યો કેવો વિનાશ જુઓ
ખેતર પલડ્યા હર્ષ જુઓ
ડૂબી લોકોની માલમતા જુઓ..!
માનવ તોએ ન સુધરે જુઓ
બાંધે ઉંચી મિરાત જુઓ
જયા રહેતા પાંચ જુઓ
ત્યાં આજે રહે પચાસ જુઓ...!
મેઘ મલહાર ન ગાયે જુઓ
વરસે વરસે તાંડવ બની જુઓ
ભૂલો ન આ કરો કંઈક જુઓ
બચાવો વહેતા નીરને જુઓ...!
તાંડવ ..!
જયશ્રી.પટેલ
૩૧/૭/૧૯