આપણા બધા ના મગજ પર વોટસ અપ અને ફેસબુકે એટલી બધી અસર કરી છે ને કે એની વાત જ ના પુછો શુ અસર થઇ તે તમે પોતાના પર થોળુ ધ્યાન દેશો તો સમજાય જશે. જ્યા જગા મળે ત્યાં શંદેસ મુકી દેશે વિચારશે નય આવે એવો આગળ ધકેલશે.
માત્રૃભારતી ગુજરાતી ભાષામા લખનાર જુના નવા લેખકો માટે પ્લેટફોમ છે