એક બેઇમાન માણસ ને શું ખબર કે પ્રામાણિકતા થી કમાવાની શું મજા હોઈ,એક વાસના રાખતા વ્યક્તિ ને શું ખબર કે સાચા પ્રેમ ને નિભાવાની શું મજા હોઈ, આ તો વાસ્તવિક દુનિયા ની વાત છે, બાકી ખોટી દુનિયામાં ને ખોટી ભ્રમણા માં જીવતા લોકો ને શું ખબર કે પોતાની જિંદગી બીજા માટે જીવવામાં શું મજા હોઈ,