ફરી એક વાર પપ્પા એ લખેલ જોક :
શિક્ષક શીખવાડે છે કે શહેર કે એરિયા ના નામ એટલે કે પ્રોપર નાઉન નું અંગ્રેજી ના થાય. વિદ્યાર્થી કહે કે પૂછો તમતારે, ના શું થાય, બધા નું ઇંગ્લિશ થાય.
સ રસ પુર :- beautiful City
કાલુપુર:- Black city
નવરંગ પુરા:- Nine colours Complete
ના રણ પુરા :- No dessert complete
મે હસા ના :- I didn't laugh
પાલનપુર :- Support City
ચોરવાડ :- Thief fence
ગોમતી પુર :- Cow intelligence city
બારે જડી :- Found at twelve
શિક્ષક પણ વિચારે છે કે હવે આને ઠોઠ કહેવો કે દોઢ ?
:- નટુભાઈ પટેલ