Gujarati Quote in Quotes by Aartirajpopat

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીજીવિષાના જાળા તોડી
અંતરચક્ષુને ઉઘાડો..
સમજણની મંજુષા ખોલી
જ્ઞાન પીપાસા જગાડો..
તવ ચરણોમાં તન-મન સમર્પિત..
ગુરુ મુજ જીવન પથને
ઉજાળો. ???

દરેક વ્યક્તિ પાસે કોઈક ગુણ એવો હોય છે જે શીખવા યોગ્ય હોય છે. એને ઉંમર સાથે કોઈ જ સંબંધ નથી.એવી દરેક વ્યક્તિ કે જેની પાસેથી મને કંઈક શીખવા મળ્યું છે એને આજના શુભ દિને વંદન. ??
~ આરતી રાજપોપટ

Gujarati Quotes by Aartirajpopat : 111218121
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now