Quotes by Parag gandhi in Bitesapp read free

Parag gandhi

Parag gandhi

@parag7104


*સમય વીત્યા પછી કદર થાય તો એને કદર નહીં.....*

*અફસોસ કહેવાય સાહેબ.*
Good morning 🙏

*"સમજણ" એટલે ...*
બે અણસમજુ વ્યક્તિઓ વચ્ચેનું...
*સૌથી લાંબુ* ...*અંતર*
અને
બે સમજુ વ્યક્તિઓ વચ્ચેનું
*સૌથી ટૂંકું અંતર ...* *𝑮𝒐𝒐𝒅 𝑴𝒐𝒓𝒏𝒊𝒏𝒈*

Read More

• *અહંકારથી ત્રણેયનો નાસ*
• *બલ, બુધ્ધિ અને વંસ*
• *દુર્યોધન, રાવણ અને કંસ*

ખબર છે કે મારું કશું પણ નથી...!!!!
છતાં છોડવાનું ગજું પણ નથી...!!!
🌞 શુભ સવાર🌞
Jay ambey maa ♥️

*જ્યાં બધા સમજદાર ભેગા થયા હોય ત્યાં એકબીજાને કોઈ સમજી શકતું નથી.*
Jai ambey 🌷🙏🌷

*પોતે શું કરવું? તે કોઈને ખબર નથી...*
જ્યારે, *બીજાએ શું કરવું જોઈએ, તેની સલાહ બધા પાસે છે...!!*
🌹
*જિંદગી બે જ ભાગમાં પુરી થઇ જાય છે...*
*"હજી" તારી ઉંમર નથી*
અને *"હવે" તારી ઉંમર નથી...*
JAI AMBEY TO ALL

Read More

• *જો રસ્તો સુંદર હોય*
*લક્ષ્યની ચિંતા ન કરો*
• *જો લક્ષ્ય સુંદર હોય*
*રસ્તાની ચિંતા ન કરો*

*🌷દુનિયામાં સૌથી ઓછાં*
*વજનવાળું હથિયાર જીભ*
*છે....*
*એનાં ઘા દેખાતા નથી પણ*
*સીધા હૃદય માં ઊંડે સુધી*
*વાગે છે....!!*

*🌷jay Ambey to all 🌷*

Read More

🙏 jay ambey to all🙏
દરેક વ્યક્તિ કંઇક ને કંઇક બોલે છે...
કોઈ ની " *જીભ* " બોલે છે,
કોઈ નો " *સમય* " બોલે છે,
કોઈ નો " *પૈસો* " બોલે છે,
કોઈ ની " *ચાલાકી* " બોલે છે....
અને,
જીવન ના અંત માં
*ઈશ્વર ના દરબાર માં માણસ ના " કર્મ* *બોલે છે.*
🌞 શુભ સવાર🌞

Read More