? સારા વિચાર - ખરાબ વિચાર !?! —>...ૐD
? પોતાના બાળક ના ઓછા માર્ક આવે ત્યારે અન્ય ના બાળકો સારા.
? પોતાનું બાળક સારું કરે તો વખાણ કરે પણ અન્યના બાળકને સારું બનવા ટીપ્સ પણ ન આપે પણ પોતાના બાળકને ઉંચા આવવા ટીપ્સ ગોતતા ફરે.
? પોતાની દીકરી નખરાળી, લાલચી પણ વાંક અન્ય છોકરાના આવે કે ફસાવે છે
? પોતાનો દિકરો સારો બહેનનો રક્ષક, માન સન્માન આપે પણ અન્ય ની દિકરીનો મજાક ઉડાડે, દબાવી રાખે તો સારો.
? પોતાનો દિકરો/દિકરી સારા અન્ય નો દિકરો/દિકરી ખરાબ તો જમાઈ/વહુ શોધવો મુશ્કેલ.