Gujarati Quote in Poem by D S Dipu શબ્દો નો સાથ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ મળી એમને મારુ હ્રદય ઠાલવ્યા આવી,
મન ની બધી જ ભાડાસ નિકાળી આવી.
જે હતુ મારા દિલ માં એ બધું જ,
એમને સમજાવી આવી....
કે! આ હ્રદય માં તમારા સ્થાન સિવાય કશું જ
નથી, તમારા પ્રેમ સિવાય.....
એમને મળી એમનાં બધાં જ ગમ,દુઃખ,દદૅ
બધુ જ હું મારા નામે કરતી આવી.
હુ!! મારુ આજ એમને હૃદય ❤દઇ આવી.
મિલાવી નજરથી નજર આંખોથી કહી આવી.....
આજ મળી એમને મારુ હ્રદય ઠાલવ્યા આવી....

Gujarati Poem by D S Dipu શબ્દો નો સાથ : 111199238
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now