એના ગયા પછી પણ પહેલા કીધેલી વાતો માનવી એ પણ એક પ્રેમ જ કહેવાય,
એના ગયા પછી પણ જો એ ખુશ હોય તો એની ખુશી જોઇ આપણે ખુશ હોઈએ તો એ પણ એક પ્રેમ જ કહેવાય,
એને જાણ ન હોય છતાં આપણે યાદ જો કરતા હોઈએ તો એ પણ એક પ્રેમ જ કહેવાય,
એના ગયા પછી પણ આપણામાં આવેલો બદલાવ સ્વીકારવો એ પણ એક પ્રેમ જ કહેવાય!!