?????
*કહેવા અને સમજવા જેવું*
તમારી તકલીફ બધા લોકો આગળ ના કહેશો કારણ કે બધા નાં ઘરે
મલમ નથી હોતો પણ મીઠું દરેક ના ઘર માં અવશ્ય હોય જ છે.
?????
" પગ ભીના કર્યા વગર સમુદ્ર ને પસાર કરી શકાય,
પરંતુ....
આંખો ભીની કર્યા વગર જિંદગી ને પસાર કરવી શક્ય જ નથી !!"
?????
*જીવન* એ સૌથી મોટી *શાળા* છે..
કેમ કે..
તમને કયારેય ખબર પડતી નથી કે.. તમે *ક્યા વર્ગમાં* છો..
અને
હવે તમારે *કઈ પરીક્ષા* આપવાની છે.
?????
એ વિચારીને *નારાજ* ના થતાં કે
*કામ મારું* અને *નામ બીજાનું*
કારણ કે...
સદીઓ થી *ઘી* અને *વાટ* બળે છે,
પણ લોકો એવું જ કહે છે કે
*દિવો* બળે છે...
?????
*ક્યાં ને કેટલા વળાંકો આવશે કોને*
*ખબર,*
*હજી તો રસ્તાઓ સાથે ઓળખાણ*
*ચાલે છે..!*