????
મહાભારત અને રામાયણમાં તાતશ્રી શબ્દ હતો તે વાયા બાપા થઈ... પપ્પા... અને હવે તો પા... અને ડેડી કે ડેડુ સુધી પહોંચ્યો છે. સંબોધનો બદલાયા છે, પણ સંબંધ કે લાગણી કાયમ એવી જ રહી છે. સમયના બદલાવ સાથે આપણા સ્વભાવમાં બદલાવ ન આવે, એ જરૂરી છે.
ફાધર્સ ડે પર...પરિવારના સુખ માટે સદા પ્રયત્નશીલ રહેતા જગતના દરેક પપ્પાને પ્રણામ... ???
➖કુમારપાલસિંહ રાણા (રંગપુર)