English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" 25 વષઁ થી આપણે જે ધંધા માં "
" હોઇએ એ ધંધો બદલી નાખવાની "
" આપણ ને કોઇ સલાહ આપે તો "
" આપણે અશક્ય છે એમ કહીયે "
" તો 50 વષઁ થી મા બાપ નો જે "
" સ્વભાવ પડ્યો છે એ સ્વભાવ "
" બદલી નાખવાની આપણી સલાહ "
" પણ એમનાં માટે શું શકય બનશે ? "
" યાદ રાખજો માતા પિતા ઉંમર ના "
" લીધે વૃધ્ધ નથી થતા પરિવાર અને "
" બાળકો ની સેવા કરી કરી ને "
" વૃધ્ધ થાય છે "..?

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111193736
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now