Gujarati Quote in Good Night by Mewada Hasmukh

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભાવનાપ્રધાન

હે વૃક્ષો...!!
આવતી કાલ મારી હશે..
તો..
હું ક્રોકિટ ના જંગલને છોડીને..

તમારા..શીતળ.... છાયડે,
નિરાંત બેસી ને....
વિસામો કરવાનો મને સમય નહિ હોય..

હું મારું કર્તવ્ય ભૂલી જાઉં....!!

કદાચ....!

તો..પણ,

હે વૃક્ષો..
તમારે તમારું..કર્તવ્ય
નિભાવવું પડશે..!!

કારણ
નશ્વર દેહને તમ વિના
બીજી કોઈ સીડી...
મોક્ષ ના દરવાજા સુધી પહોંચાડી નઈ શકે ...!!

હસમુખ મેવાડા..

-- Mewada Hasmukh

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111160108

Gujarati Good Night by Mewada Hasmukh : 111188972
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now