?પ્રેમ?
સૌથી મોટી કલા કઈ?એમ પૂછવા માં આવે તો,પોતાની ગમતી દરેક વસ્તુ પર મહેનત કરવાથી મળતી ખુશી નેં સૌથી મોટી કલા માં ગણાવાય.એટલે કોઈ કહેશે નૃત્ય,કોઈ કહેશે લેખન,કોઈ કહેશે ઈમારત બાંધવી,કોઈ કહેશે ગમતું કામ...પણ,કૃષ્ણ નાં મતે કલા એટલે કોઈ નાં મનમાં પ્રવેશી આપણાં માટે નિષ્કામ અનેં નિર્મળ તથા નિર્દોષ પ્રેમ જાગૃત કરવો અને એને સમાજ ની સામે નિઃસ્વાર્થ અનેં સો ટકા સાચો સાબિત કરવો.જે રાધાકૃષ્ણ ની જેમ સુંદર અનેં સરળ તથા આત્મિય લાગણી ઓ થી ભરપૂર હોય.અઢી અક્ષર નો નિષ્કામ પ્રેમ લઈ કોઈ નાં હ્રદય માં પૂછ્યા વગર પ્રવેશવું એટલેં જ રાધામાધવ નો પ્રેમ.....કૃષ્ણ ની કલમેં
રાધે રાધે
મીસ.મીરાં