Gujarati Quote in Blog by ધબકાર...

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

MB પરિવાર...

જોરદાર લાગે આ શબ્દ નઈ.!?

આ પરિવારમાંથી ઘણાં સભ્યો પોતાની ઇચ્છાએ હું જાઉં છું કહીને ગયા તો ઘણા ગાયબ થઈ ગયા. કાંઈજ સમાચાર નહીં. છતાં સવાલ કોઈને થયો નહીં હોય કે આવું કેમ..!?

મને હમેશાં થયો અને આ વખતે પણ થયો એટલે ફરી ઉંડાણમાં તપાસ કરી. ઘણું બધું જાણવા મળ્યું અને સાથે વેધક સવાલો પણ. મારા જેવા મોટા વડીલો ઉપર.

"Hu to let Aayi MB MA mare aavu na bolvu joiye pn.. Amuk var to Mota o pr saval thai mane"

હા આવા જ તીખા સવાલો. એની પાછળનું કારણ મોટાઓનું ભેદી મૌન અને જાણવા છતાં આંખ આડા કાન કરવા. અથવા કોઈ આત્મહત્યા કરી લેશે એની બીક. હા એ બીક બધાને લાગે કારણ ધમકી જ એવી બધાને મળે છે. એટલે બધા ગાયબ.

બીક પણ હોય આવી...

"Ha.. Pn bik kya hoy khbar.. Hu khoti Paris te nhi.. Badha Mara vise Su vicharse.. Hu ekli padi jais badha eni side lese to.. Aavula badhu hoy kadach vicharo.."

કોઈને આવી ધમકી મળી હોય તો MB છોડતા પહેલા મારી સાથે વાત કરી શકો છો. હું પ્રયત્ન કરીશ આ રોગથી છુટકારો અપાવવામાં.

*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Blog by ધબકાર... : 111183828
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now