Thought for the day:"
“અસ્ત થતો રવિ પૂછતો અવનીને
સારશે કોણ કર્તવ્ય મારા?
સાંભળી પ્રશ્ન એ, સ્તબ્ધ ઊભા સહુ
મ્હો પડ્યા સર્વ ના કાળા,
તે સમે કોડિયુ એક માટી તણુ
ભીડને એક ખૂણેથી બોલ્યુ,
મામુલી જેટલી મારી ત્રેવડ પ્રભુ!
એટલુ સોંપજો તો કરીશ હુ"
- રવિન્દનાથ ટાગોર.