જળ ની છે કે મૃગજળ ની
ખબર નથી..!!!!!
પણ કદાચ આ જિંદગી ને જીવવાની એ પણ સુખી થઈને
હરેક ને તરસ છે.
સરસ છે કુદરત તારી આ માયાજાળ..!!
દરેક જીવ ને એક જીવવાની લાલસા સમી મણકાઓ ની સેર માં પરોવીને રાખ્યો છે આઘોપાછો કર્યા વિના..
કારણ તું બધા ને સનાતન નહીં બનાવી શકતો.
-Hina modha.