"હું" અને "તું" એટલે...
"હું" એટલે "તું" અને "તું" એટલેજ "હું" ...
આમ...
"હું" એજ "તું" છે અને "તું" એજ "હું" છું...
જ્યારે આ "હું" અને "તું" ને સ્પર્શી જશે
પારસમણિ પ્રેમનો ત્યારે વિસર્જન થશે
આ "હું" અને "તું" નું
અને
સર્જન થશે આપણો એક સુંદર અને પરમેશ્વરી અધ્યાય
જેનું નામ હશે...
"આપણે..."
- અમિત કુમાર