#KAVYOTSAV -2
હાસ્ય
સવાર પડી જીમ જવા ઉપડ્યું શૂર.
સુસ્તી હજી શરીરમાં એ વાગે શૂળ.
વોર્મ અપ કરતાં હજી આવે મને ઊંઘ.
એય જાડિયા કહી કોઈએ મારી બૂમ.
પાંપણ ઊંચી કરી જોવાં ના થયું મન.
વજન ઊંચકતા તોંદાળા પેટે કર્યું ભોં.
આંખ ખુલી ઊંઘ ઊડી બધે હસાહસ.
મદનિયાં તારી સિટી વાગી હવેતો ઉઠ.
કસરત ગઈ ઊંઘી હું ચાલ્યો પાછો ઘર.
દુખી હું "દિલ"થી ઘણો જીમ જવું બંધ.
દક્ષેશ ઇનામદાર."દિલ"..