કસ્તુરીની શોધમાં હરણે આખું જંગલ ખુંદી નાખ્યું
કેમના સમજ્યું કે સુગંધ ભીતરમાં જ સમાયેલ છે
સુખની શોધમાં જગત આખું દોડી રહ્યું, ભૂલી ગયા
પાયાની વાત કે સુખ આપણામાં જ સમાયેલ છે.

Gujarati Shayri by Najmunnisha Malek : 111164029

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now