Quotes by Najmunnisha Malek in Bitesapp read free

Najmunnisha Malek

Najmunnisha Malek

@safimalek71gmailcom


badha namela matha gulamona nathi hota... Saheb,
man ane maryada namni vastu pan hoy chhe.....

badha namela matha gulamona nathi hota, saheb,
man ane maryada namni pan vastu hoy chhe..

bhul karvi e koi guno nathi, temathi j anubhav male chhe,
ane anubhav thay tyare j bhul thvani shakyata ochhi hoy che.

Hu ane tu banne ek bija na mate banya khas
tari gher hajari ma pan tara hovano thay bhas

એક સત્ય છે કે ભીડમાં દરેક માણસ સારો નથી હોતો,
પરંતુ એક સચ્ચ્ચાઈ એ છે કે સારા માણસની ભીડ નથી હોતી.

ભણ્યા બાદ પરીક્ષામાં મળતા નંબરથી
નક્કી થાય કે, તમે પાસ કે નાપાસ,
ઝીંદગીની પરીક્ષામાં નંબર નથી મળતા,
જો મળી જાયકોઈના દિલ માં જગ્યા તો,
સમજવું કે તમે થઈ ગયા પાસ,
અને જો કોઈ વાત કરવાનું ટાળે,
સાથે તમારી, માનો થઇ ગયા નાપાસ

Read More

આ લીપ્સ્ટીકનું પણ શું નસીબ છે, જે કાયમ તારા હોઠથી લાગેલી હોય છે,
એવું પણ બને કે તમારી ગેરહાજરી હોય અને હાજરી વર્તાતી હોય છે.

Read More

પથ જો સરળ અને સુંદર હોય તો તપાસો કે મંઝીલ કેવી હશે ?
અને જો મંઝીલ સુંદર દેખાતી હોય તો પથની પરવાહ ના કરો.

આજકાલ લોકોને ન સમજાય તે લાગણી,
અને જે અર્થ વગર વધારે સમજાય તે શબ્દો,
એવું તો શું ખૂટે તારી અને મારી વચ્ચે
જે મને અને તને કહ્યા વગર ના સમજાય

Read More

કાલે બઝારમાં જવા નીકળ્યો ગયો
અને સ્ટેશન પર રિક્ષાવાળા ઘેરી વળ્યા,
જેવી રીતે દિવસ અને રાત,
હમેશા મને તારી યાદ ઘેરી વળે છે.

Read More