The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
અમારી વાર્તા આકાશ ભાગ - ૫ વાંચો ને યોગ્ય પ્રતિભાવ આપો ? હાય, માતૃભારતી પર આ વાર્તા 'આકાશ - ભાગ - ૫' વાંચો https://www.matrubharti.com/book/19867304/akash-5 આપણે ચોથા ભાગમાં જોયું કે આર્યન રાજપૂત અને એમની ટીમ ભારત તરફથી મિશન માટે તૈયાર થઈ જાય છે. NSA અને PMO તરફથી AKASH મિશન લોંચ કરવામાં આવે છે. આતંકને મૂળિયાં સાથે કાઢવા માટે નાપાક વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવે છે. હવે આગળ ... ચીનની જાસૂસી સંસ્થાને જેવી આકાશ મિશનની ખબર પડે છે તરતજ નાપાક ને સચેત કરે છે કે ભારત તમારા વિરુદ્ધ કોઈક હુમલો કરવાનું નક્કી કર્યું છે. અને AKASH મિસાઇલ લોન્ચ કરવાનું નક્કી કર્યું હોય એવું લાગે છે. તમારે સાવચેતી રાખવી પડશે અમે તમારી સાથે છીએ. આ વાત સાંભળતા જ પાકિસ્તાનમાં હડકંપ મચી જાય છે. ***** સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ... -- Rohit Prajapati માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111162888
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser